હું શોધું છું

હોમ  |

પાસપોર્ટ સેન્ટર
Rating :  Star Star Star Star Star   

  • પાસપોર્ટ અરજી કલેક્શન:- (૧) અત્રેની શાખામાં તા.૦૧/૦૧/૨૦૦૬ ના રોજ ફ્રેશ પાસપોર્ટ માટેની અરજીઓ સ્વીકારવામાં આવે છે. (ર) પાસપોર્ટ અરજી કુલ્લે ત્રણ પ્રતમાં સ્વીકારવામાં આવે છે, જેમાં બે પ્રત પાસપોર્ટ ઓફિસમાં મોકલવામાં આવે છે જ્યારે એક પ્રત જે તે પો.સ્ટે.માં વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે. (3) અત્રે સ્વીકારેલી અરજીઓ જે તે દિવસે જ લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે મોકલી આપવામાં આવે છે. અને અરજી કરનાર અરજદારને રસીદ સાથે જ તેઓએ કયા પો.સ્ટે.માં વેરીફિકેશન માટે જવું તે તથા તારીખ અને સમય સાથે જ આપી દેવામાં આવે છે. જેથી અરજીઓના વેરિફિકેશનની કામગીરી ઝડપી બને છે અને વેરીફિકેશન થયેલી અરજીઓ સમય મર્યાદામાં પાસપોર્ટ ઓફિસ તરફ મુદામ માણસ સાથે રવાના કરવામાં આવે છે.
  • આર.પી.ઓ. વેરિફિકેશન :- આ ઉપરાંત પાસપોર્ટ ઓફિસ તરફથી વેરિફાઈ માટે આવતી અરજીઓની કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરી, જે તે પો.સ્ટે.માં વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે અને વેરિફિકેશન થયેલી અરજીઓ સમય મર્યાદામાં પાસપોર્ટ તરફ મુદ્દામ માણસ સાથે રવાના કરવામાં આવે છે.
  • એન.ઓ.સી. :- પાસપોર્ટની અરજીઓ સિવાય ઈમિગ્રેશન વિઝા માટે લોકલ એન.ઓ.સી. પણ આપવામાં આવે છે. જેમાં અરજદારની અરજી સ્વીકારી જે તે પો.સ્ટે.માં વેરિફિકેશન માટે મોકલી, વેરિફિકેશન થઈને આવતા એન. ઓ.સી. આપવામાં આવે છે.
  • પાસપોર્ટ શાખા, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, સુરત શહેર. સંપર્ક નંબર–૦૨૬૧-૨૬૬૨૧૦૦

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 28-09-2018