હું શોધું છું

હોમ  |

રમતગમત પ્રવૃતિઓ
Rating :  Star Star Star Star Star   

સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે અને હાલમાં જ સુરત શહેર સી.પી. ઈલેવન ક્રિકેટ ટીમે દર વર્ષે ડી.જી.પી.શ્રી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ સુંદર દેખાવ કરે છે.

દર વર્ષે સુરત શહેરની ઇન્‍ટર પોલીસ સ્‍ટેશન ટુર્નામેન્‍ટનું આયોજન કરે જેમાં વ્‍યકિતગત રમત તેમજ સામુહિક રમતોમાં દરેક પોલીસ અઘિકારીશ્રીઓએ તેમજ પોલીસ માણસો તથા પોલીસ ૫રીવારના બાળકોએ ઉત્‍સાહ પુર્વક ભાગ લીઘેલ છે.

હાલમાં મે. ડી.જી.પી. ક૫નું ટુર્નામેન્‍ટનું એસ.આર.પી. ગ્રૃ૫-ર અમદાવાદ ખાતે યોજવામાં આવેલ તેમા અત્રેના શહેર પોલીસની ટીમે ભાગ લીઘેલ જેમાં સારો દેખાવ કરેલ તેમજ આ ટીમમાંથી રમતનો સારો દેખાવ કરનાર પો.કો. રતીલાલ કાનાભાઇ ચૌઘરીને ઓલ ઇન્‍ડીયા ગેમ્‍સ માટે પસંદગી પામેલ છે.

ડી.જી.પી. ક૫ વોલીબોલ ટુર્નામેન્‍ટ રાજકોટ, ઘંટેશ્ર્વર એસ.આર.પી. ગ્રૃ૫-૧૩ ખાતે વોલીબોલ ટુનામેન્‍ટનું આયોજન કરેલ જેમાં અત્રેના પોલીસ અઘિકારીશ્રીઓ તથા પોલીસ કર્મચારીઓએ ટુર્નામેન્‍ટમાં ભાગ લઇ સારો એવો દેખાવ કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 17-06-2010