હું શોધું છું

હોમ  |

પરેડ
Rating :  Star Star Star Star Star   

  • અત્રે પોલીસ મુખ્ય મથક ખાતે અઠવાડિયામાં બે પરેડ  સોમવાર અને શુક્રવારે થાય છે. તેમાં તમામ પ્રકારની ડ્રીલ તેમજ યોગાસનની તાલીમ આપવામાં આવે છે.
  • પોલીસ વિભાગના અઘિકારીશ્રીઓ તથા પોલીસના માણસોની ઉચ્‍ચ શારીરિક ક્ષમતા માટે તેમજ હથીયારો સહીત તથા હથીયારો વગરના કવાયતો લેવામાં આવે છે.
  • દર શુક્રવારે સેરીમોનીયલ પરેડ રાખવામાં આવે છે તેમાં વિવિધ પ્રકારના બેન્ડ ઘ્વારા માર્ચ વગાડવામાં આવે છે.
  • ૫રેડની અંદર ઉચ્‍ચ પ્રકારનું ડિસીપ્‍લીન જળવાય રહે તે બાબતે ઉચ્‍ચ અઘિકારીશ્રી તરફથી પોલીસ ફોર્સમાં  બેચરરનું આયોજન કરવામાં આવે છે.
  • ૧પ ઓગષ્ટ તથા ર૬ મી જાન્યુઆરીની ઉજવણી માટે પ્લાટ નો તૈયાર કરી નકકી કરેલ સ્થળે મોકલવામાં આવે છે.
  • કવાયત નબળા હોય તેવા જવાનોને ઓકવર્ડ સ્‍કવોર્ડમાં રાખી રાખી તેમની ક્ષમતામાં વધારો કરવામાં આવે છે.
  • ૫રેડની સાથે લાફટર થેરાપીના નિષ્‍ણાંતો ઘ્‍વારા હાસ્‍યયોગનું ૫ણ આયોજન કરવામાં આવે છે.
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 17-06-2010