|
સુરત શહેર પોલીસ આપની સલામતી અને જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે સતત સક્રિય છે. સુરત શહેર પોલીસની તમામ કામગીરી આ મુખ્ય ધ્યેયને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવે છે. આપણા શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે અને નાગરિકો નિશ્ચિંત બની શકે એ માટેના અમારા પ્રયાસોમાં અમે આપનો સહકાર ઇચ્છીએ છીએ. આ વેબસાઈટ શહેર પોલીસ અને નાગરિકોને પરસ્પરની નજીક લાવવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે.
|
|
|