હું શોધું છું

હોમ  |   લાયસન્સ અને પરવાનગી   |
લાયસન્સ અને પરવાનગી
Arrow લાઉડ સ્પીકર, સભા સરઘસ પરવાનગી
     જુદી જુદી રાજકીય, ધામિર્ક તથા અન્ય સંસ્થાઓ ત૨ફથી જાહે૨ સભા-સ૨ધસ કાઢવા માટેની, ધ૨ણા, દેખાવો તથા લાઉડસ્પીક૨ વગાડવા માટેની ૫૨વાનગી (લાઉડ સ્પીક૨ની ૫૨વાનગી અત્રેથી તેમજ પોલીસ સ્ટેશન કક્ષાએથી ૫ણ આ૫વામાં....
Arrow પેટ્રોલીયમ પરવાના
     પેટ્રોલ, ડીઝલ,કેરોસીન, સોલવંટ જેવા જવલનશીલ પ્રવાહી ખરીદ-વેચાણ કરવા કે તેનો સંગ્રહ કરવા માટે પરવાનાની ફરજીયાત આવશ્યકતા છે. આવા પ્રવાહી જીવલેણ હોવાથી તેના પરવાના આપવા માટે પેટ્રોલીયમ એકટ ૧૯૩૪ તથા....
Arrow હોટેલ, ગેસ્ટહાઉસ, લાઇસન્સ મેળવવા
     હોટલ-ગેસ્ટહાઉસ-રેસ્ટોરન્ટ પરવાના :- કોઈ પણ નાગરીકે હોટલ, ગેસ્ટહાઉસ કે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવો હોય તો જે તે કાર્યક્ષેત્રનાં પોલીસ અધિકારીશ્રીનો પરવાનો મેળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. બોમ્બે....
Arrow સ્ફોટક પદાર્થોનું લાઇસન્સ મેળવવા
     દારૂખાનાના પરવાના :- ધડાકાભેર સળગી ઉઠે તથા ફટાકડા જેવા જલદ પદાર્થો માટે એકસપ્લોજીવ એકટ ૧૮૮૪ તથા એકસપ્લોજીવ રૂલ્સ ૧૯૮૩ અન્વયે સંબંધિત કાર્યક્ષેત્રનાં પોલીસ અધિકારીશ્રીઓ પાસેથી પરવાના મેળવવાની તથા....
Arrow સીનેમા, મનોરંજન
     સીનેમા, મનોરંજન પરવાના :- જાહેર પ્રજાનાં મનોરંજન માટેનું એકમાત્ર મહત્વનું સાધન સીનેમા છે. સીનેમા પ્રદશીર્ત કરવા માટે સીનેમાગૃહો ચલાવવામાં આવે છે અને સીનેમાગૃહો શરૂ કરતાં પહેલાં તેના બાંધકામ માટે....
Arrow કેરેક્ટર વેરિફીકેશન
     કેરેકટર વેરીફીકેશન સટિફિર્કેટ :- આર્મી,સીઆરપીએફ, સીઆઈએસએફ મા ભરતી થયેલ ઉમેદવાર માટે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવે છે. અરજદાર/માતા પિતા(વાલી)નું નિવેદન બે સાક્ષીઓના નિવેદન સ્કુલ સટિફિર્કેટની....
વધુ...
ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 25-02-2025