હું શોધું છું

હોમ  |

જાહેરનામું
Rating :  Star Star Star Star Star   

::  જાહેરનામુ  ::

ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ ના નં.ર) ની કલમ ૧૪૪ તથા

 જી.પી.એક્ટ કલમ-૩૭(૧)અન્‍વયે કાઢેલ હુકમ

                                              ક્રમાંક:એસ.બી./ ચાર કરતા વધુ વ્યકિત ભેગા થવા પર/૧૩૧/ર૦૧૯.   

              સુરત શહેર પોલીસ કમિશ્નર હકુમત વિસ્તારની પરિસ્થિતિને લક્ષમાં લઇ જાહેર શાંતિ અને સલામતી જાળવવા પગલાં લેવા જરૂર જણાય છે.

              વાસ્તે, ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ પોલીસ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨ના, હુકમ ક્રમાંકઃ એસ.બી./જી.પી.એ.૧૦ મુજબ/૧૯૦૯/૨૦૧૮ તા.૧૮/૦૪/૨૦૧૮ સાથે અમોને મળેલ સત્તાની રૂએ હું પી.એલ.ચૌધરી, જી.પી.એસ., મદદનીશ પોલીસ કમિશનર, વિશેષ શાખા, સુરત શહેર. સદર હું નીચે જણાવેલ વિસ્તારમાં તા.૧૯/૦૬/૨૦૧૯ ના ક.૦૬-૦૦ થી તા.૦૩/૦૭/૨૦૧૯ ના ક.૨૪-૦૦ સુધી પરવાનગી વગર સંયુક્ત હેતુથી જાહેર જગ્યા ઉપર ચાર કરતા વધારે માણસોએ ભેગા થવુ નહીં, તેમજ કોઇ સભા ભરવી કે, બોલાવવી નહીં તથા કોઇ અભદ્ર ભાષા વાપરવી નહીં કે કોઇ દ્રીઅર્થી શબ્દો કે જેના બે અર્થ થતા હોય તેમજ ઇરાદા પુર્વક ઉશ્કેરણી જનક શબ્દો વાપર નહીં જેનાથી અન્ય લોકોની લાગણીઓ દુભાય તેમજ કોઇ સરઘસ કાઢવુ નહીં.

::વિસ્તાર::

        સુરત શહેર પોલીસ કમિશ્નરની  હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

::અપવાદ::

                આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે,અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને તથા સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં

:: શિક્ષા ::

            આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

  :: જાહેર વિજ્ઞપ્‍તિ ::

              હું આથી આદેશ આપુ છું કે,આ હુકમની જાહેરાત ઉ૫ર જણાવેલ વિસ્તારમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોંટાડીને લાઉડસ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાન૫ત્રો અને આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર ઉ૫રથી કરાવવી.

           

આજ તારીખ.૧૮/૦૬/ર૦૧૯ નાં રોજ મારા સહી અને સિકકો કરી આપેલ છે.

 

 

 

        (પી.એલ.ચૌધરી)

                                                                    મદદનીશ પોલીસ કમિશ્નર

      વિશેષશાખા સુરત શહેર.

 

 

 

 

 

પ્રતિ,

(૧) પોલીસ કમિશ્નરશ્રી, સુરત શહેર.

(૨) સંયુકત પોલીસ કમિશ્નરશ્રી, સેકટર-૧, સુરત શહેર.

(૩) સંયુકત પોલીસ કમિશ્ન૨શ્રી, સેકટર-૨, સુ૨ત શહે૨.

(૪) અધિક પોલીસ કમિશ્ન૨શ્રી, ટ્રાફિક એન્ડ ક્રાઇમ સુરત શહેર.

(૫) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર.

(૬) મદદનીશ પોલીસ કમિશ્નેરશ્રી, તમામ સુરત શહેર.

(૭) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨. (નકલો ચોંટાડી લાઉડ સ્‍પીક૨, વાહન દ્વારા જાહેરાત કરાવવા સારૂ)

(૮) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.

(૯) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુ૨ત શહે૨(તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ ૨વાના :-

(૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગ૨.

(૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગ૨.

(૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગ૨.

(૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહે૨, રાજકોટ શહે૨/વડોદરા શહે૨.

(૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી  સુ૨ત રેન્જ, સુ૨ત.

(૬) કલેકટ૨શ્રી, સુ૨ત શહે૨.

(૭) મ્યુનિસિ૫લ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨

(૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેં.) સુ૨ત રીજીયન, સુ૨ત

(૯) પોલીસ અધિક્ષકશ્રી, સુ૨ત રૂ૨લ.

(૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગ૨.

(૧૧) જીલ્લા સ૨કારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુ૨ત.

(૧૨) મેનેજ૨શ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિઘ્ધ ક૨વા સારૂ).

(૧૩) પો.ઈન્સ.શ્રી, સુ૨ત રેલ્વે પો.સ્ટે.

(૧૪) ૨જીસ્ટ્રા૨શ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.

(૧૫) ૨જીસ્ટ્રા૨શ્રી, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, સુ૨ત .

(૧૬) ૨જીસ્ટ્રા૨શ્રી, ચીફ જયુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુ૨ત.

(૧૭) ૨જીસ્ટ્રા૨શ્રી, એડીશનલ સેશન્સ જજ કોર્ટ, સુ૨ત.

(૧૮) વધારાના એકઝીકયુટીવ મેજી.શ્રી, સુ૨ત શહે૨.( નાનપુરા બહુમાળી સુરત )

(૧૯) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત )

(૨૦) સંયુકત માહીતી નિયામકશ્રી, સુ૨ત  ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારૂ.)

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 14-02-2024