પોલીસ કમિશનર, સુરત |
http://www.cpsurat.gujarat.gov.in |
પરેડ |
7/13/2025 6:21:34 PM |
|
- અત્રે પોલીસ મુખ્ય મથક ખાતે અઠવાડિયામાં બે પરેડ સોમવાર અને શુક્રવારે થાય છે. તેમાં તમામ પ્રકારની ડ્રીલ તેમજ યોગાસનની તાલીમ આપવામાં આવે છે.
- પોલીસ વિભાગના અઘિકારીશ્રીઓ તથા પોલીસના માણસોની ઉચ્ચ શારીરિક ક્ષમતા માટે તેમજ હથીયારો સહીત તથા હથીયારો વગરના કવાયતો લેવામાં આવે છે.
- દર શુક્રવારે સેરીમોનીયલ પરેડ રાખવામાં આવે છે તેમાં વિવિધ પ્રકારના બેન્ડ ઘ્વારા માર્ચ વગાડવામાં આવે છે.
- ૫રેડની અંદર ઉચ્ચ પ્રકારનું ડિસીપ્લીન જળવાય રહે તે બાબતે ઉચ્ચ અઘિકારીશ્રી તરફથી પોલીસ ફોર્સમાં બેચરરનું આયોજન કરવામાં આવે છે.
- ૧પ ઓગષ્ટ તથા ર૬ મી જાન્યુઆરીની ઉજવણી માટે પ્લાટ નો તૈયાર કરી નકકી કરેલ સ્થળે મોકલવામાં આવે છે.
- કવાયત નબળા હોય તેવા જવાનોને ઓકવર્ડ સ્કવોર્ડમાં રાખી રાખી તેમની ક્ષમતામાં વધારો કરવામાં આવે છે.
- ૫રેડની સાથે લાફટર થેરાપીના નિષ્ણાંતો ઘ્વારા હાસ્યયોગનું ૫ણ આયોજન કરવામાં આવે છે.
|