પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

ભવિષ્યનું આયોજન

5/26/2025 3:52:13 AM

રહેણાંક મકાનો:-

(૧)ગોલીબાર (પીપલોદ) પોલીસ લાઈન ખાતે કક્ષા-બી-૧૯૨ (બેઝમેન્ટ + પી + ૧૨) મકાનો બનાવવાની કામગીરી ચાલુ છે.

(૨)રાંદેર પોલીસ લાઈન ખાતે કક્ષા-બી-૬૮ (પાર્કીંગ + ૧૦ માળ) મકાનો બનાવવાની કામગીરી ચાલુ છે.

(૩)અત્રેના સુરત શહેર હસ્તકના બી-૧૩૨૮, સી-૮૦, ડી-૩૨, ઇ-૪૪, ઇ-૦૧-૦૮ મળી કુલ-૧૪૯૨ રહેણાંક મકાનો બનાવવા અંગેની પ્રાયોરીટી મળેલ છે.

 

બિન રહેણાંક મકાનો:-

(૧)ભેસ્તાન પોલીસ સ્ટેશન (પી+૫) બાંધકામની કામગીરી ચાલુ છે.

(૨)ઉધના પોલીસ સ્ટેશન (પી+૫) બાંધકામની કામગીરી ચાલુ છે.

(૩)રાંદેર પોલીસ સ્ટેશન (પી+૩) બાંધકામની કામગીરી ચાલુ છે.

(૪)મદદનીશ પોલીસ કમિશનરશ્રી, “જે” ડિવીઝનની કચેરી બનાવવા અંગેની પ્રાયોરીટી મળેલ છે.

(૫)સુરત શહેર પોલીસ કમિશનરશ્રીની કચેરી ઉપર વધારાના બે માળ બનાવવા અંગેની પ્રાયોરીટી મળેલ છે.

(૬)ડ્રીમસીટી પોલીસ સ્ટેશન બનાવવા અંગેની પ્રાયોરીટી મળેલ છે.

(૭)સરથાણા પોલીસ સ્ટેશન બનાવવા અંગેની પ્રાયોરીટી મળેલ છે.

(૮)પાલ પોલીસ સ્ટેશન બનાવવા અંગેની પ્રાયોરીટી મળેલ છે.

(૯)અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન બનાવવા અંગેની પ્રાયોરીટી મળેલ છે.

(૧૦)પોલીસ મુખ્ય મથક અઠવાલાઇન્સ ખાતે પોલીસ ભવન-૨(બેઝમેન્ટ+પા.+૧૨) માળનું બાંધકામ ચાલુમાં છે.