કેરેક્ટર વેરીફિકેશન શ્હિર્ષક ની જગ્યાએ ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્ર નામનું નવું શીર્ષક બનાવી નીચે આપેલ માહીતી એડ કરવી.
સરકારી /ખાનગી રૂબરૂ તેમજ ટપાલથી આવતી અરજીઓ
ખાનગી સંસ્થા/નોકરી માટે કંપની તરફથી વેરિફિકેશન માટે આવતા પત્ર માટે કરવામા આવતી કાર્યવાહીની વિગત
- ઓળખપત્રની બે-૨ નકલ
- અરજદારની અરજી
- સંસ્થાની નિમણુકનો પત્ર
- સિકયુરિટી સિવાય તમામ પ્રાઇવેટ(ખાનગી) અરજીઓમા રૂ-૨૦૦ નુ ચલણ ડી-૧ શાખામા જમા કરવાનુ રહેશે
- સિકયુરિટીની પ્રાઇવેટ અરજીઓમા રૂ-૫૦૦ નુ ચલણ ડી-૧ શાખામા જમા કરવાનુ રહેશે